“પરિચય”

પરિચય :
પરિચય પારકાને આપવાનો હોય. આપણે તો એક પરીવાર ના સભ્યો છીએ, તો પણ પરિચય આપુ તો મારું નામ અમિત પટેલ. પ્રેમની દુનિયા માં મહેસાણા જિલ્લા ના રણાસણ ગામ નો વતની છું ને આજ મારી જન્મભુમિ.

મારા શોખ :
* બાળકો સાથે રમવાનો.
* પુસ્તક વાંચન, પછિ ભલેને તે કોઈ પણ વિષય પર હોય.
* નવા નવા મિત્રો બનાવવા.
* પ્રક્રુતિની ગોદમાં હરવા – ફરવાનો.
* પત્તા, લખોટી, રમવાનો…

મારી ઈચ્છાઓ :
આમ તો ઘણી બધી ઈચ્છાઓ છે પણ મુખ્ય બે છે. જેના માટે હાલ ધીરે ધીરે ચાલી રહ્યો છું, દોડવાની તૈયારીઓ કરુ છું…
* બાળકો માટેની એક “ નિશાળ ” બનાવવી છે, સ્કૂલ નહીં, જેમાં શિક્ષણ આપવા માટે ગુરુજીઓ હોય નોકરી કરનારા શિક્ષકો નહીં અને અભ્યાસક્રમ આનંદમય હોય કંટાળાજનક નહીં…
* એક એવુ “ ટ્રસ્ટ ” બનાવવું છે કે જેનાથી આ દુનિયામાં પ્રેમ, લાગણી, દયા, મમતા જેવા હ્રદય ના ભાવો પણ છે તેવું આ દુનિયા ના માણસો સમજે…

અભ્યાસ : M.A, B.Ed.(HINDI), LL.B.

જ્ન્મ તારીખ : 02/10/1985

જોબ :
>>> UCMAS નામની મલેશિયન કંપની માં.
>>> પ્રવાસી પ્રત્રકાર.
>>> પ્રાયમરી સ્કૂલમાં.
>>> વકિલાત.(ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ, ગાંધીનગર)

મારો મોબાઇલ નંબર : (+91) 9909535212

મારું ઇ-મેઇલ I.D. : ashupatel24@gmail.com,

મારા બ્લોગ વિશે :
>>> વ્રુધ્ધ, લાચાર, ગરીબ લોકો અને બાળકો પત્યે વધુ પ્રેમ હોવાને કારણે મારા બ્લોગમાં પ્રેમ, લાગણી, દયા, મમતાને લગતી બાબતો વધારે વાચવા મળશે…
>>> કાયદાનું થોડું જ્ઞાન હોવાથી કાયદા વિશે થોડી માહીતી કહીશ..

આભાર :
મારા બ્લોગમાં આવવા બદલ તમારો ખૂબજ આભાર. હું કોઈ લેખક નથી, ભુલચુક થઈ હોય તો માફ કરજો, આ તો હ્રદય ના ભાવોને કાગળ પર લખવાની શરુઆત કરી છે. તમે આવ્યા છો તો તમારો અભિપ્રાય જરૂર લખજો. ને કોઈ સુચન હોય તો જરુર થી કહેશો…


ગુજરાતીમા ટાઇપ કરવા અહિં ક્લિક કરોઃ-1

અથવા

ગુજરાતીમા ટાઇપ કરવા અહિં ક્લિક કરોઃ-2

18 ટિપ્પણીઓ (+add yours?)

  1. નટખટ સોહમ રાવલ
    ફેબ્રુવારી 07, 2011 @ 17:28:31

    પરિચય વાંચીને આનંદ થયો મિત્ર,
    આપનો બ્લોગ અતિ સુંદર બન્યો છે.બાળકો પ્રત્યે ખુબ પ્રેમ છે એ સારી વાત છે.જાણી આનંદ થયો…મળતા રહીશું

    જવાબ આપો

    • અમિત પટેલ
      ફેબ્રુવારી 08, 2011 @ 08:51:24

      આભાર, ઘણા સમય થી તમે કોઈ પોસ્ટ નથી લખી, કામ વધારે છે કે શુ?
      હા, બાળકો પાસે નિર્દોષતા અને દુનિયાનો રહસ્યમય આનંદ હોય છે,
      અને બ્લોગ લખવાની પ્રેરણા તમારી પાસેથી જ મળી છે, મળતા રહીશું…
      કોઈ સુચન હોય તો કહેશો…

      જવાબ આપો

  2. pravinshah47
    ફેબ્રુવારી 11, 2011 @ 21:29:19

    સરસ બ્લોગ.
    પ્રવાસી પત્રકાર છો, એટલે પ્રવાસ વિષે લખજો.
    પ્રવીણ શાહ

    જવાબ આપો

  3. Amit Patel
    ફેબ્રુવારી 12, 2011 @ 15:21:23

    આભાર પ્રવિણભાઈ,
    ચોક્ક્સ લખીશ,
    આમે પ્રવાસ વિશે લખવાની ઈચ્છા તો છે જ….

    જવાબ આપો

  4. વિનય ખત્રી
    ફેબ્રુવારી 16, 2011 @ 05:16:04

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    જવાબ આપો

  5. રૂપેન પટેલ
    માર્ચ 07, 2011 @ 17:06:52

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

    જવાબ આપો

    • અમિત પટેલ
      માર્ચ 08, 2011 @ 16:10:26

      આભાર રૂપેનભાઈ, ગુજરાતી બ્લોગ્પીડિયામાં સામેલ કરવા માટે.
      તમે ખુબ સારુ કામ કરી રહ્યા છો, મુલાકાત લેતા રહેજો ને કોઈ સુચન હોય તો કહેશો…

      જવાબ આપો

  6. ડો. કિશોરભાઈ એમ. પટેલ
    માર્ચ 07, 2011 @ 17:46:33

    અમિતભાઈ આપ મજાના માણવા લાયક માણસ છો,

    આપના વિચારોમાં પ્રેમનો મહાસાગર જોવા મળે છે, ભાઈ

    કિશોરભાઈ પટેલ

    જવાબ આપો

  7. Govind Maru
    એપ્રિલ 26, 2011 @ 15:25:22

    ખુબ જ સરસ બ્લોગ.. અભીનંદન..

    જવાબ આપો

  8. Mason Wainwright Uzertader
    જાન્યુઆરી 18, 2012 @ 00:11:26

    વિ ણ વાનન પ ાન ા વા ન ા ા .

    જવાબ આપો

  9. keyursavaliya
    ઓગસ્ટ 06, 2012 @ 07:14:37

    ખુબ જ સરસ બ્લોગ છે.મુલાકાત લેવાની મજા આવી ગયી હો….મારો બ્લોગ જુવો આહિ……….

    જવાબ આપો

  10. હરીશ દવે (Harish Dave)
    ડીસેમ્બર 24, 2016 @ 04:54:29

    અમિત ભાઈ… આવા સરસ બ્લૉગને અધ રસ્તે કેમ છોડ્યો છે, મિત્ર! ફરી શરૂ કરો!

    જવાબ આપો

Leave a comment