તમારા વિચારો…

તમારી વાણી એ તમારા વિચારોનો પડઘો છે.

તમારું કાર્ય એ તમારા વિચારોનો અભિનય છે.

તમારુ હાસ્ય એ તમારા વિચારોની પ્રતિભા છે.

તમારો ક્રોધ એ તમારા વિચારોની જ્વાળા છે.

તમારી નમ્રતા એ તમારા વિચારોની શોભા છે.

તમારી શાંતિ એ તમારા વિચારોનો વિરામ છે.

તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

તમારી આંખો એ તમારા વિચારોની સીમા છે.

તમારો ભય એ તમારા વિચારોની કપારી છે.

તમારી દયા એ તમારા વિચારોનું રહસ્ય છે.

તમારા વિચારો એ જ તમે પોતે છો.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. ડો. કિશોરભાઈ એમ. પટેલ
  મે 21, 2011 @ 23:35:01

  શ્રીમાન. અમિતભાઈ સાહેબ

  ખુબજ સરસ રચના

  ખુબજ સરસ વિચારો છે, સવાર સુધરી ગઈ

  ” તમારી શાંતિ એ તમારા વિચારોનો વિરામ છે.

  તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.”

  કિશોરભાઈ પટેલ

  જવાબ આપો

  • અમિત પટેલ
   મે 23, 2011 @ 09:48:20

   ડો. કિશોરભાઈ, ખૂબ ખૂબ આભાર મુલાકત અને પ્રતિભાવ માટે,
   ખુબજ સરસ બે પક્તિંમાં વિચારોને વાચા આપી ! આવજો ! મળતા રહીશું !

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: